#Ram
રાજ પાટ હોવા છતાં ઘમંડ નહોતું,
વિધિ ના વિધાન ને ખબર જ હતી ,
એક દિવસ ત્યાગી ને વનવાસ ભોગવવાનો છે,
મારા હાથ માં હોવા છતાં હું કંઈ કરી શકવાનો નથી,
આ તો બધી છે સંસાર ની મોહ માયા,
સંસારીઓ ને સમજવું જ રહ્યું,
કે કોઈ પણ વસ્તુ ક્ષણિક હોય છે,
જેને રાજ પાટ મળવાનો હતો,
બીજે દિવસે ચાલ્યા વનવાસ માં..