Gujarati Quote in Jokes by Hardik Boricha

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હમણાં એક ગામમાં નકલી એસબીઆઈ બેંક પકડાઈ.
પત્રકાર ગામના લોકોને મળ્યા અને પૂછ્યું "તમને કેમ ખબર પડી કે બેંક નકલી છે?"
તો એક ભાઈ કહે "કામ બધું બોવ સ્પીડમાં થાતુ તું, કોઈ કાઉન્ટર ચેન્જ ના કરવું પડતું, એ લોકો ધક્કા ખવડાવે નહિ, લાંબી લાઈનો નહિ અને જે પૂછીએ એનો વ્યવસ્થિત સભ્યતાથી જવાબ આપે. એટલે અમને શંકા ગઈ..

🤣😀😝🤣

Gujarati Jokes by Hardik Boricha : 111913135
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now