આસુડા તો મારેય પાડવા છે.
પણ ખંભો કિયા?
ખંભો હોય તો રોવાય ને?
રોવું છે પણ ખંભો કિયા?
તમારા આસુડા ની કિંમત કરે એવો
આંસુ નું પ્રતિબિંબ પડે એવું દર્પણ કિયા?
અને કીધા વગર....તમને ખબર પડી જાય ....
એવું સગપણ કિયા?......
એવું સગપણ પણ જોયે ને ....
કે તમારી મોઢા ની રેખા જુવે ને
ખબર પડી જાય કે આનું આમજ છે..
આવા સગપણ ની જરૂર છે યાર.....