शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा ।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥
મારા પરમ સ્નેહી...મિત્રો, શુભ ચિંતકો...... જય દ્વારકાધીશ.......
દિવાળીના આ તહેવારે આપનાં જીવનમાં પ્રકાશમય અનેક 🪔 દિવડાઓ🪔 સદાય પ્રજ્વલિત રહે, દિવાનાં ઝગમગાટથી ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ઇશ્વરનાં અનંત આશીર્વાદ સદાય રહે એવી શુભકામનાઓ. 💐
આંગણાની સાથે સાથે આપણા જીવનમાં પણ 🪔દિવડાંઓનો સદાય ઝગમગાટ રહે !
આપ સૌને ✨દિવાળીની✨ હૃદયપૂર્વક શુભેચ્છાઓ !🙏💐🤝🏻
#ShubhDiwali