*હું તો સંબંધોની શરુઆત છું,*
*ને દોસ્તીનો દસ્તાવેજ છું,*
*ભરોસાના રણમાં વરસતો,*
*વણમાંગ્યો વરસાદ છું.!*
*'ગુમાવ્યા' નો હિસાબ કોણ રાખે...યારોં...*
*અહિં તો..કોણ..કોણ મળ્યા*
*એનો આનંદ રાખું છુ.....*
*🌞 Good morning 🌞*
*🌹 HAVE A NICE DAY 🌹*
*आनंद वहां नही जहां*
*"धन" मिले..*
*आनंद तो वहां है जहां*
*"मन" मिले..*
🙏 *सुप्रभात* 🙏
*સુખના 💉 ઈન્જેક્શન કે દુખ:ની કોઈ 💊 દવા નથી હોતી..!!*
*સબંધોની હુંફ જો સમયસર મળે તો માણસ બચી જ જાય છે..!*
*🌹શુભ ગુરુવાર🌹*