અબજોની સંપતિ ને સોના નું સુખ
ગર્ભ ની પીડા થી ના મોટું ના દુઃખ
વખત પડ્યે ને ના કામે આવે
ના તો મુસીબત ના ટાણે આવે
હોય જો તારી હારે માં નું સૂખ
તો હરી,એ ઠેકાણે આવે
***************************
શબ્દો થી,ના હિ કોય ધન દોલત થી
ના મપાય એનું દુઃખ,
શબ્દો થી ના હિ કોય ધન દોલત થી
ના મપાય એનું દુઃખ
લઇ લ્યો મૂલ્યાંકન ના ત્રાજવાને
તોય ના મપાય એનું દુઃખ...
J.P.ના અક્ષરે ભલે લખાય
તોય ના સમજાય એનું દુઃખ
લઇ લ્યો મૂલ્યાંકન ના ત્રાજવા ને
તોય ના મપાય એનું દુઃખ....