માયા કાળી નાંગણી , બચ્ચા પોતાના ખાય
એમાથી કોક ઉગરે , તો મોટો મણીધર થાય !
#માયા હૈ દો પ્રકાર કી , ખરી રીતી સે જો ખાય
એક મિલાવે મેરે #રામ સે , દુજી #નરક લે જાય !
#માયા ને મોટા શીંગડાા , લાંબા નવ નવ હાથ
આગળ થી મારે #શીંગડા , પાછળથી મારે #લાત !
#માયા તો કાળી #કુત્તી , એ સંસારીના ઘરમા જઇને સુતી
#મસ્તરામ કહે એને મારો #જુતી , ભાગ ભાગ ભાગને કુત્તી !