Gujarati Quote in Blog by Priten K Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણી જિંદગી મા 4 પ્રકારના લોકો હોય છે.
A. હિન્દી મુવીની પોલિસ જેવા
B. હિન્દી મુવીના કોરસના લોકો જેવા
C. હિન્દી મુવીના વિલન જેવા
D. હિન્દી મુવીના ખાસ મિત્ર જેવા...

A. હિન્દી મુવીની પોલિસ.
આ લોકો બધુ પતી ગયા પછી જ અચાનક પ્રગટ થાય. તમારી struggle મા ક્યારેય કામ ના લાગે.

B. હિન્દી મુવી ના કોરસ જેવા
તમારી જોડે ડાન્સપાર્ટી અને ખુશીના પ્રસંગમા હાજર હોય. શોભામા અભિવૃદ્ધિ કરે પણ તકલીફ વખતે અચાનક ગાયબ થઈ જાય.

C. હિન્દી મુવીના વિલન જેવા.
આવા લોકોથી તમારી ખુશી સહન નથી થતી. આવા લોકો તમને નીચા દેખાડવા અને પછાડવા ભરપુર પ્રયત્ન કરે છે.

D. હિન્દી મુવી વાળો ખાસ મિત્ર.
આવા લોકો તમારી તકલીફ મા હમેશા સાથે હોય છે, અને તમને હમેશા જીતાડવા પ્રયત્ન કરે છે. 👌👌

*Quality of your LIFE depends on what kind of people you have in your LIFE*

#priten 'screation#

Gujarati Blog by Priten K Shah : 111885683
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now