💙સફળતા પચાવવી અઘરી છે,
જે અહમને પોષે છે,
જે બીજા કરતાં પોતાને પોતે જે છે, એનાથી પણ વધુ વિચારે છે.
અને નિષ્ફળતા સ્વીકારવી.
જે દુઃખને પોષે છે,
પોતાને પોતે જે છે, એનાથી પણ ઓછું વિચારે છે.
બધો ખેલ વિચારોનો છે.
સફળતા અને નિષ્ફળતા જીવનના બે સ્તંભ છે. જીવન માટે બંને જરૂરી છે.
પણ બંને વચ્ચે જે સ્થિર રહી શકે, એ ખરા અર્થમાં સાચું જીવી શકે.
સરળ જીવન જીવવામાં કોઈ તકલીફ નથી પડતી.
-@nugami. 💙