જે પણ હોય પરિણામ અને પ્રેમ થી પ્રણામ!!!
ઘણીવાર એવું પણ થશે જે ધાર્યું નથી હોતું, પણ એ અલ્પવિરામ, હોય છે, પૂર્ણવિરામ. નથી હોતું,
કે તું આશ આપ તું પોતાની મેહનત પાસે રાખ,
કેમ કે આ તારા હાથ માં છે.
જેને ભાગ માં સૂર્ય નો પ્રકાશ નથી એને અબજો સિતારા રાખ માં છે,
લોકો હસસે જો તારું સપનું મોટું હસે, પડકાર મને જોર થી પડઘો મારો જવાબ હસે,
પણ તારી ઊંઘ અને મારા ઉજાગરા ના અંતે એક હકીકત હસે,
અને આ લા જવાબ હસે...😊