The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ચાલો ત્યારે... આ વર્ષ નો આ છેલ્લો દિવસ... મારા તરફ થી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમસ્વ તમારી પ્રેમાળ મૈત્રી બદલ આભાર... તમારી આ મૈત્રીનો સંગાથ નિરંતર આમ જ કાયમ રહેવા દો... નવા વર્ષમાં નવી ઉમેદ થી પાછા એમજ ઋણાનુબંધ સાચવી લો... જેમ ચાંદ અને સિતારા ની વાત નોખી છે, તો પૂનમ અને અમાસ ની રાત પણ નોખી છે, આકાર ભલે રહ્યા બધા એક સમાન? પણ, માણસે માણસે જાત નોખી છે, બે પંખીડા મુક્ત મને શું મળ્યા જરા? મુખે મુખે થઇ પછી પંચાત નોખી છે, છે ખંજર શત્રુ ને મિત્ર બેઉના હાથમાં!! મળી છાતી ને પીઠને સોગાત નોખી છે, દોડે છે બેઉ પોતપોતાના જ પેટ ખાતર; ધનિક ને રંક ની ઉગતી પ્રભાત નોખી છે, સમય દિવસ તહેવાર બધું જ એક છે, તો પણ હંમેશા બદલાતા વર્ષની સાંજ નોખી છે... આવતું વર્ષ વિતે સરસ એજ પ્રાર્થના છે, તો ધર્મે ધર્મે થતી તેની આયાત પણ નોખી છે .. Bye Bye 2023 Welcome 2024...
અધિકાર જમાવવાની વાત આવે તો સંઘર્ષ શરૂ થઈ જાય છે. 'તારા પર મારો અધિકાર છે' આ વાતચીત હજી કદાચ ચાલી જાય, 'તારા પર મારો અધિકાર છે જ' આ વાત પણ કદાચ ચાલી જાય, પણ,'તારા પર મારો જ અધિકાર છે, બીજા કોઈનો ય નહી' આ વાત તો પ્રેમ આધારિત સંબંધમાં સંઘર્ષનું વાવાઝોડું ફૂંકી ને જ રહે છે. દીપક ને બચાવવો છે? - હવાથી દૂર રાખો. સંબંધ ને બચાવવો છે? - અધિકારથી દૂર રાખો.
જે પણ હોય પરિણામ અને પ્રેમ થી પ્રણામ!!! ઘણીવાર એવું પણ થશે જે ધાર્યું નથી હોતું, પણ એ અલ્પવિરામ, હોય છે, પૂર્ણવિરામ. નથી હોતું, કે તું આશ આપ તું પોતાની મેહનત પાસે રાખ, કેમ કે આ તારા હાથ માં છે. જેને ભાગ માં સૂર્ય નો પ્રકાશ નથી એને અબજો સિતારા રાખ માં છે, લોકો હસસે જો તારું સપનું મોટું હસે, પડકાર મને જોર થી પડઘો મારો જવાબ હસે, પણ તારી ઊંઘ અને મારા ઉજાગરા ના અંતે એક હકીકત હસે, અને આ લા જવાબ હસે...😊
ભૂલી જાય જો કોઈ હવે તો નથી લાગતું ખોટું... વ્યસ્ત હશે પોતામાં, એમાં કારણ નહી હોય મોટું... પણ યાદ કરે જો કોઈ, તો મનને સારું લાગે છે... આજ ને ભૂલી ગઈ કાલ ના સ્મરણો જાગે છે... ઓળખીતા પણ થાય અજાણ્યા, નજર ફેરવી લેતા... ફોન કરું તો અવાજ સાંભળી,"હેલો! હેલો!" કહેતા... મુંગા રહી પીધું, એ આંસુ ખારું લાગે છે... યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે...🤗
COURAGE = ADVANTAGE હિંમત હંમેશા ફાયદાકારક બને છે. હિંમત એ એવું બળવાન ઊંટ છે જે સહારાના રણ જેવી કષ્ટોની ધગધગતી રેતી વચ્ચે પણ એના પર બેસનાર ને સહજતાથી અને સરળતાથી મંજિલે પહોંચાડીને જ રહે છે.
સંબંધના મજબૂત સેતુ માટે સુરંગકાર્ય કરી શકતા ખતરનાક કુલ ચાર આગ્રહ છે: 1) હઠાગ્રહ - વસ્તુ માટે ખોટો આગ્રહ 2) કદાગ્રહ - વિચારો માટે ગલત આગ્રહ 3) પૂર્વાગ્રહ - વ્યક્તિ માટે ગલત આગ્રહ 4) સત્યાગ્રહ - સત્ય થોપી દેવાનો ગલત આગ્રહ. FORCE = DIVORCE આગ્રહ સંબંધવિચ્છેનું કારણ બની રહે છે. સાવધાન....
સંબંધો ના બગીચામાં આગ કોણ લગાડે છે??? નિનાદ, એક પરિબળ એવું છે જે, સંબંધો ના બગીચા માટે આગનું કામ કરે છે. BLAM = FLAME આક્ષેપબાજી સંબંધને બાળી નાખે એવી જ્વાળા છે.
સફળતાની ઉંચાઈ પર હોય ત્યારે ધીરજ રાખજો, કારણ કે પક્ષીઓએ સાબિત કર્યું છે કે, આકાશમાં બેસવાની જગા નથી હોતી... રાધે રાધે....
ભૂતકાળ ને વર્તમાન બનાવી શકાતો નથી, પણ ભૂતકાળને જ્યારે સ્મૃતિપથ પર લાવવામાં આવે છે ત્યારે એ ભૂતકાળ ને માણસ વર્તમાન બનાવી દે છે.... સાવધાન...
'તારા પર મારો અધિકાર છે' આ વાતચીત હજી કદાચ ચાલી જાય, 'તારા પર મારો અધિકાર છે જ' આ વાત પણ કદાચ ચાલી જાય, પણ,'તારા પર મારો જ અધિકાર છે, બીજા કોઈનો ય નહી' આ વાત તો પ્રેમ આધારિત સંબંધમાં સંઘર્ષનું વાવાઝોડું ફૂંકી ને જ રહે છે. દીપક ને બચાવવો છે? - હવાથી દૂર રાખો. સંબંધ ને બચાવવો છે? - અધિકારથી દૂર રાખો.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser