તમારા વિચારો તમારી જોડે રાખો વિધર્મી આત્માઓ, મહાનુભાવો કમસે કમ નવી પેઢી અને ભવિષ્યને બક્ષો, નહીંતર ઈતિહાસ તમને ક્યારેય માફ નહીં કરે, મારા ભારત અને મારા ગુજરાતનો જે ઈતિહાસ છે રળીયામણો એ પર કાંટાળી વનસ્પતી ના રોપો એ બગીચાની રોનક ના બગાડો🙏
-Hemant Pandya