જોઉં છું આ મંચપરજ પબલીસીટી મેળવવા લોકો કેવું કેવું અભદ્ર લેખ નોધ પુસ્તકો લખેછે, બે સક લાઈકો મળે છે, પણ કદર કરવા વાળા એ પણ દેખે છે "સંસ્કાર" જે આત્મા માં હોય એજ બહાર આવેને સાહેબ?
અહી નાત જાત વર્ણ સમાજ ની વાત નથી પણ સંસ્કાર ની તો જરૂર વાત છે, એ સંસ્કાર કે જે તમે તમારા બાળકો ભાઈ બહેનમાં જોવા માંગો છો અને નથી જોવા માંગતા, નક્કી કરજો કયા જોવા માંગો છો તે સારા, કયા નથી જોવા માંગતા તે ખરાબ, સારા ન સારા જાતે નક્કી કરો અને પછી સમાજ ને પીરસો તેવી નમ્ર વિનંતી 🙏
-Hemant Pandya