એક રંગ દોસ્તી નો..
એક રંગ પ્રેમ નો...
એક રંગ લાગણી નો..
એક રંગ આનંદ નો..
એક રંગ મસ્તી નો..
એક રંગ મીઠાશ નો..
એક રંગ સમજણ નો..
એક રંગ વિશ્વાસ નો..
એક રંગ આદત નો..
એક રંગ સર્મપણ નો...
ને એક રંગ તારા સ્મિત નો..
તારી દોસ્તી નો રંગ મને એવો લાગ્યો ,
એના આગળ કેસુડાં નો રંગ પણ ઝાંખો લાગ્યો,,
હોળી ધૂળેટી ની શુભેચ્છાઓ...