Gujarati Quote in Motivational by Umakant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“આપણા જન્મ દાતા ને વૃદ્ધ થતાં જોવાનું.”

આપણા જીવન માં સૌથી કઠિન દુઃખદાયક સમય.....
આપણા માં બાપને વૃદ્ધ થતા જોઈએ તે સમય છે.-અજ્ઞાત
જે સુંદર સુંદર મુખ ને જોઈ આપણે જીવન ની શરૂઆત કરી,જે મજબૂત હાથ થી આંગળી પકડી આપણે ચાલતા શીખ્યા.એજ મજબૂત હાથ અશક્ત થઈ જાય છે.જે ખભા ઉપર બેસી દુનિયા જોઈ.તે મજબૂત ખભો જુકી ગયો હોય છે.જે માં ની મજબુત કમર આપણો ભાર ઉપાડ્યો હોય છે તે માં કમર થી વાંકી વળી જાય છે.

સમય ના તોફાનો સામે અડગ ઊભા રહી ને આપણને રક્ષણ આપતા પિતા,લાકડી લઈ ને માંડ ચાલી શકે છે.કેવી દુઃખદ ક્ષણ હોય છે કે આપણી આંગળી પકડી ને જેણે ચાલતા શીખવ્યું તે વ્યક્તિ આપણી આંગળી પકડી ને માંડ માંડ ચાલે છે.
જે આંખો હંમેશા પ્રેમ થી આપણાં ને જોતી હતી તે અમીમય દૃષ્ટિમાં ઝાંખપ આવી જાય છે.

ખુબજ દુઃખ દાયક હોય છે માં બાપ ને વૃદ્ધ થતાં જોવા તે સમય કેવા બદલાઈ જાય છે આપણા માં બાપ બધું જ સ્વીકારી લે છે.

જે પિતાજી ના હુકમ વિના એક પાંદડું પણ હલે નહિ તે પિતા,ભાઈ તું કહે તે સાચું.કેટલા બદલાઈ જાય છે પિતાજી.

ઘર ની મહારાણી આપણી માં,સંતાન મોટા થાય ત્યારે કેટલું બધું એડજેસ્ટ કરેછે.ક્યારેક આપણે તેને ગુસ્સામાં કહી એ છીએ: મમ્મી તને કઈ ખબર પડતી નથી.ત્યારે એ ફક્ત હસે છે,પણ તેનું મન ખૂબ દુઃખી હોય છે.

કેટલું દુઃખ દાયક હોય છે આપણા જીવન માં સૌથી કઠિન દુઃખદાયક સમય.....

કેટલું દુઃખ દાયક હોય છે આપણા જન્મ દાતા ને વૃદ્ધ થતાં જોવાનું.
-અજ્ઞાત ( પ્રાપ્તિ સ્થાનઃ વોટ્સએપ)
સં. હસમુખ ગોહીલ જન્મ દાતા ને વૃદ્ધ થતાં જોવાનું.
-અજ્ઞાત ( પ્રાપ્તિ સ્થાનઃ વોટ્સએપ)
સં. હસમુખ ગોહીલ
🙏🏻

Gujarati Motivational by Umakant : 111860009
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now