Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુહાગન બનીને સપ્તપદીના વચનો થી બંધાઈને
તારા સાથે ચાલી હતી..
સેવ્યા હતા સપના આપણે કે
સથવારે આજીવન વ્યતિત કરશું..
પણ વિધિની હતી કંઈક જુદી જ વક્રતા
કે એ સપના તુટ્યા આપણા...
જીવનની એ છેલ્લી ક્ષણો સાથે વિતાવશુ એવું વિચાર્યું હતું આપણે
પરંતુ,બસ તારી યાદોના સથવારે જીવવું પડશે મારે એ વિચાર્યું ન હતું..
પકડી અનંતની વાટ જો ને તે...
હવે જોગણ બની ને આ ભવસંસાર તરીશ...
બસ તારી જ બની ને રહીશ હું..... બિંદુ અનુરાગ
૧૩/૦૬/૨૧

-Bindu _Anurag

Gujarati Blog by Bindu : 111845853
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now