આપું હું શું શ્રદ્ધાંજલિ?
હતી જરુર તમારી ઘણી.
છોડી ગયા અમને સૌને
આમ અચાનક જ!
શું જરુર હતી તમને
જવાની આટલી ઉતાવળ?
છે હજુ તો જરુર તમારી,
માંગીએ તમારી સલાહ,
અને ન મળો તમે ક્યાંય...
આપી સાચી સલાહ સદાય,
રહી કડક સ્વભાવે તમે,
ઘડ્યા અમને સરસ.
મુસીબતમાં બતાવ્યો માર્ગ,
આંગળી ચીંધી બન્યાં માર્ગદર્શક.
વીતી ગયાં દસ વર્ષ
જોતજોતામાં આમ ને આમ.
હતાં તમે ને નથી થઈ ગયા.
કરું હું શત શત વંદન,
આપું તમને ભાવભીની શ્રદ્ધાંજલિ
🙏🙏🙏
Miss you papa😢

#shradhanjali

Gujarati Tribute by Tr. Mrs. Snehal Jani : 111841651
Ghanshyam Patel 11 month ago

🙏🙏🙏🙏🙏

Shefali 11 month ago

Om Shanti 🙏🏼

Falguni Dost 11 month ago

ૐ શાંતી🙏🏻🙏🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now