Gujarati Quote in Motivational by Deepak Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👇મારા મંતવ્ય મુજબ આટલું કરજો 👇
*હાથના કર્યા હૈયે વાગે!*
રોડ ઉપર રખડતાં ઢોરનો કાયમી ઉકેલ આપણા હાથમાં જ છે. ઉકેલ ખુબ સહેલો અને મફત છે. આજથી રોડ ઉપર એંઠવાડ, વધેલી રોટલી ભાખરી કે અન્ય ખોરાક નાખવાનો બંધ કરો. રોડ ઉપર રખડતા ઢોરને ઘાસ ખવડાવવાનું બંધ કરો. એક ફાયદો એ પણ છે કે આ ઢોરથી થતાં અકસ્માતથી થતાં ઘાયલ અને મૃત્યુ પામે છે તે બંધ થશે અને આડકતરી રીતે પાપના ભાગીદાર થવાથી છુટકારો મળશે.
*આમ કરવાથી એક તીર 4 નિશાન કરી શકશો.*
1. રોડ ઉપર રખડતાં ઢોર બંધ થશે.
2. આપણો વિસ્તાર સ્વચ્છ રહેશે અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે.
3. ગંદકી ખાવા મળશે નહિ એટલે દૂધ પણ બેસ્ટ મળશે.
4. વાહન ચાલકો સ્થળ પર વહેલા અને હેમખેમ પહોંચશો.
*આ ઝુંબેશને સફળ બનાવવા ઓછામાં ઓછાં 3 મિત્રોને ફોરવર્ડ કરો.*
🙏🏼આપનું વિશ્વાસુ 🙏🏼 એમડી આર🙏🏼

Gujarati Motivational by Deepak Vyas : 111836619
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now