Gujarati Quote in Motivational by Umakant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દીકરી ના બાપ થવા નું સદભાગ્ય ભગવાન શંકર, રામ અને કૃષ્ણનેય નથી મળ્યું.
કદાચ એટલે જ એમણે ત્રિશૂલ, ધનુષ્ય અને સુદર્શન ચક્ર જેવાં હથિયારો હાથમાં લેવાં પડ્યાં હશે.
શસ્ત્ર પણ શક્તિ છે.

શક્તિ સ્ત્રીલિંગ છે.
દીકરી ની શક્તિ ન મળી હોય તેણે શસ્ત્રથી ચલાવી લેવું પડે છે.

ભગવાન મહાવીર ને દીકરી હતી.
એનું નામ પ્રિયદર્શના.
મહાવીરે શસ્ત્ર હાથ માં ન લીધું.
તેમણે જગતને કરુણા નું શાસ્ત્ર આપ્યું.

સંસારને કાં તો શસ્ત્ર જોઈએ કાં તો શાસ્ત્ર જોઈએ.

દીકરી હોય ત્યાં શસ્ત્ર ની ગરજ ટળી જાય.

આપણા પરીવારની દરેક દીકરીઓને સમર્પિત. 🙏🏻🙏🏻 🙏🏻🙏🏻Finally..Dr vaibhavi shukla...2014 memories

Gujarati Motivational by Umakant : 111835617
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now