Gujarati Quote in Poem by Kashyap Pipaliya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નમણી શી આંખો ને હોઠ ગુલાબી
ખુલ્લી કટાર જેમ વાગે,
અસિમ અંધકારમાં તારો હાથ મારા હાથમાં
તો કઈક સવાર જેમ લાગે,
ધબકારા ભળી ગયાં છે મારા તારામાં
શોધવા રખડતો હું તારા- મારામાં
ઓળખીતું સંધુય છતાં નવાઈ જેમ લાગે
તને જોઉં જ્યારે જયારે, સવાર જેમ લાગે.

-kp

Gujarati Poem by Kashyap Pipaliya : 111835132
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now