કવી બનવું સહેલું નથી..!!
પહેલા દિલ ઘાયલ થાય ,
વેદનાનું એક ડૂસકું ભરાય,
રક્ત પણ શબ્દરૂપી રચાય,
ત્યારે જઇ ને કવી બનાય..!! hetu P

-Hetu P

Gujarati Thought by Hetu P : 111832513

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now