હાથ સાથે હૈયાં મળ્યાંને
પ્રતિબિંબ બની નિજમાં ભળ્યાં
પ્રીતના પગલાં નવી સફરે
મંઝિલ તરફ કદમ વળ્યાં...
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111830546

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now