કહે છે કે એ કે,આમ જોયા ન કર
મારી સામે તું😒
બધા ને દેખાઈ જઉ છું, તારી આંખો માં હું..😍
જાન મારી!❤️ એ માત્ર તું જ જોઈ શકશે,🤗
કેમ કે...
બીજા કોઈ ને મારી આંખો માં
જોવા ની પરમિશન આપતો નથી હું..🙄

અનુરાગ બાસુ*

Gujarati Romance by Anurag Basu : 111829282

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now