લાગણી કોઈ પણ હોય એણે વ્યક્ત કરી દેવી જોઈએ, પછી ભલે ગુસ્સો હોય કે પ્રેમ હોય! બસ એમજ કોઈ અજાણ્યા વ્યક્તિ ને કંઈ પૂછવું હોય કે પછી કોઈ જાણીતાં વ્યક્તિ ને કેમ છો પૂછવું હોય! કે પછી કોઈ વ્યક્તિ ને મળવું હોય, બસ બોલી દેતાં સિખો, કારણકે સમય નો કોઈ ભરોસો નથી, સામેવાળો વ્યક્તિ જો આ દુનિયા માં નઈ રહે તો *પસ્તાવો* રહી જશે.કેમ નહીં બોલી શક્યા. જીવન નાં છેલ્લા શ્વાસ માં કોઈ પસ્તાવો નાં રહેવો જોઈએ.😉
*Unique Thought*