વાયરા સાથે મસલત કરી
સુગંધ પ્રસરી ચારેકોર
પાંગરી કળી ખીલ્યું પુષ્પ
ઝાકળભીની થઈ ગઈ કોર…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111828031

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now