મારું સમપૅણ થોડુંક તો
એને સમજાતું તો હશે જ ને???🤔
પછી એના માટે નો મારો પ્રેમ, 💞
એના હ્દય સુધી પહોંચતો તો હશે જ ને?💘
એમ જ કંઈક મારા શબ્દો
એના હ્દય ના ઊંડાણ સુધી
સ્પર્શતા તો હશે જ ને???💝💘
અનુરાગ બાસુ*

Gujarati Blog by Anurag Basu : 111821431

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now