નવશેકા પાણી માં
મીઠું હળદર નાખી
કોગળા કરવાથી..

🕷️🕸️🕷️🕸️🕷️🕸️

છત પર કરોળિયા ના જાળાં
કેટલા છે તે ખબર પડે !

બાકી આજકાલ ના
મોબાઈલ ના જમાના માં
ઊંચું કોણ જોવે છે !?!?

Gujarati Funny by Parmar Narvirsinh : 111820161

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now