લૂ આજ લહેરખી બની
વૃક્ષોને ઝુલે ઝૂલાવે છે
અંબરેથી વરસતી ધારા
સહુને સ્નાન કરાવે છે
ચાતકની પ્યાસ તૃપ્ત કરી
મોરને કળા કરી ગહેકાવે છે
એક તારા આગમનથી મેઘ
કુદરત પણ સાજ સજાવે છે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111819902

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now