અષાઢ વદ બીજથી હિંડોળા
આરંભાયને
ભક્તિનો અનેરો આનંદ
છલકાય
રેશમની ડોર સંગે ઝૂલે
ઝુલાય
વિવિઘ સ્વરૂપે હિંડોળા
સજાવાય
યુગલ સ્વરૂપે રાધા કાન
સોહાય
દર્શન કરી ભક્તોના મન
હરખાય…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111818821

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now