Happy Guru purnima
તમારૂ દિવ્યમય જ્ઞાન મને હંમેશા પ્રકાશિત કરે છે, તમારો હસતો ચહેરો મને આનંદિત બનાવે છે ,
તમારું કોમળ હૃદય મને પ્રેમાળ બનાવે છે ,
તમારી નિખાલસતા મને સાદગી શીખવાડે છે ,તમારું જીવન ચરિત્ર મારું જીવન બનાવે છે.
તમારૂ વ્યક્તિત્વ હંમેશા પૂર્ણિમાના ચન્દ્ર જેવુ ચમકતું રહે તેવી શુભેચ્છા.....
-Chavda Payal