કરે ધરતી મેઘની પ્રતિક્ષા
આભ લે ધરતીની પરિક્ષા
આખરે જીતી ધરતીની નિષ્ઠા
મેઘે સાચવી પ્રેમની પ્રતિષ્ઠા…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111817852

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now