Gujarati Quote in Jokes by Ash

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ઝભલા થેલી* બંધ થઈ ગઈ હોવાથી
કોર્પોરેશન વાળા
પકડી ના જાય એ બીકે
એક ભાઈ સવારે દુધ લેવા
*લોટો* લઇને ગયા
તો સ્વચ્છ ભારત
અભિયાન વાળા પકડીને લઇ ગયા

😝...😁...🤣

*બહુ તકલીફ છે ભાઇ આમાં જીવવું કેમ*
🤪😂🤣🤣

Gujarati Jokes by Ash : 111816640
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now