પૈસા થકી મોજ શોખ કરાય
પણ પરીવાર સંગ આનંદ મણાય
પૈસા વડે અહેમિયત મળે
પણ સાચી દોસ્તી ગળે મળે
પૈસા હોય તો મહેફિલ સજાય
પણ સ્વજનો સંગ મેળાવડો ભરાય…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111814224

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now