આજ વરસે જો થોડુ, હુ પલળી લઉ,
દેહની અગનજ્વાળાને હુ ઠારી લઉ,
અવિરત ભભૂકેલી આગમા હુ પાણી છાંટી લઉ,
રાખ થાય તે પહેલા હુ થોડુ શ્વસી લઉ,
દોસ્ત! જે છે તે કાયમ રહેવાનુ જ નથી ,હુ નામશેષ થાય એ પહેલા જીવી લઉ.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111812466

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now