Gujarati Quote in Funny by Ash

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બધા ભાઈબંધ ટ્રેનમાં ભેગા થયાં.... 👬 કચ્છવાળો છોકરો દાબેલી લાવ્યો... રાજકોટવાળો પેંડા લાવ્યો... વડોદરાવાળો લીલો ચેવડો લાવ્યો... સુરતવાળો લોચો લાવ્યો... ભાવનગરવાળો ગાંઠિયા લાવ્યો પછી બધા એ અમદાવાદવાળા સામે જોયું.... એણે ધીરે રહી ને થેલામાંથી પેપર ડીશ કાઢી.... 😎

Gujarati Funny by Ash : 111809592
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now