यो ध्रुवाणि परित्यज्य,
अध्रुवं परिषेवते।
ध्रुवाणि तस्य नश्यंति,
चाध्रुवं नष्टमेव हि॥
(चाणक्य नीति, १.१३)॥
વિન્યાસ
च अध्रुवं नष्टम् एव॥
ભાવાર્થ -- જે વ્યક્તિ જે નક્કી (નિશ્ચિત) છે એને છોડીને જે નક્કી નથી (અનિશ્ચિત) એનો સહારો લે છે એ એનું જે નક્કી છે એ નાશ પામે (ગુમાવે) છે.જે નક્કી નથી એ તો આમે ય આપોઆપ નાશ પામવાનું જ છે.(ચાણક્ય નીતિ,૧.૧૩).
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏