એકમેકનો હાથ પકડી
રેતી પર પગરણ મંડાય
શબ્દો પડઘાય ભરતી બની
સ્પંદન બની લાગણી છલકાય…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111806323

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now