અચાનક સ્મૃતિઓનું
ઝાપટું આવ્યું
ને
કોરાણે પડેલું સઘળુંય
ભીંજવી ગયું…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111805525

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now