આજ શબ્દોને થોડા જો મરોડી લીધા,
દર્દ અને પ્રેમને સાથે વલોવી લીધા,
અઘરું તો હતું ફક્ત યાદો સાથે જ જીવવું,
દોસ્ત! યાદને સ્પંદન બનાવી હૃદયે સમાવી લીધા.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111798722

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now