💐💐💐💐💐💐
સામાજીક ભેદભાવ, અસ્પૃશ્યતા, કુરિવાજો અને અંધશ્રદ્ધાને ખતમ કરવા માટે મહિલાઓને શિક્ષણ આપી સામાજીક ક્રાંતિની શરૂઆત કરનાર, ખેડૂતો અને મજૂરો માટે રાત્રિશાળા શરૂ કરનાર , જાહેરમાં "મહાત્મા"ની ઉપાધિ મેળવનાર ભારતના પ્રથમ વ્યક્તિ એવા રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતીબા ફુલેજી ની જન્મ જ્યંતીની મંગલકામનાઓ અને મહાન સમાજ સુધારક અને શિક્ષણ ના હિમાયતી મહાત્મા જ્યોતિબા ફુલેજીને કોટી કોટી નમન
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻