असंशयं महाबाहो,
मनो दुर्निग्रहं चलम्।
अभ्यासेन तु कौंतेय,
वैराग्येण च गृह्यते॥
(भगवद् गीता,६.३५)।
ભાવાર્થ -- (શ્રી કૃષ્ણ અર્જુનને)
હે મહાબાહુ, તારી એ વાત સો ટકા સાચી છે કે મન બહુ ચંચળ છે અને ખૂબ મહેનત પછી કાબુમાં આવે એવું છે; પરંતુ હે કુંતી પુત્ર, એને અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા વશમાં કરી શકાય છે.
(ભગવદ્ ગીતા, ૬.૩૫)
🙏 શુભ શુક્રવાર! 🙏