Dear Di Thank You...
શબ્દોથી ન કહી શકાય એવી લાગણી હું શબ્દોમાં વ્યક્ત કરવા માંગુ છું ..
ઘણી બધી કહાની છે આપણી પરંતુ એમને હું સંક્ષિપ્તમાં વ્યક્ત કરવા માગું છું...
માન્યુ કે સંબંધ લોહીના નથી પરંતુ પ્રેમ અને લાગણી ના છે આ સ્નેહ ભર્યા સંબંધને હું મારી કહાની માં વ્યક્ત કરવા માંગુ છું...
હંમેશા સાથ આપનાર અને મોટી બહેન ની મારફત જીવનની રાહ બતાવનાર વ્યક્તિ એટલે રિદ્ધિ ચૌહાણ..
એમની પોસ્ટ તો મેનેજરની છે . પરંતુ હંમેશા ડાઉન ટુ અર્થ રહેનાર પર્સનાલિટી એટલે રિદ્ધિ ચૌહાણ ..
હંમેશા હસીને બોલાવું હળવાસ થી સમજાવું અને જરૂર પડે ખીજાવુ . મારા જીવનના ક્ષણે ક્ષણ માં મને આગળ વધારનાર અને જરૂર પડ્યે પ્રેમથી હગ કરીને સમજાવનાર મારી પ્રિય બહેન એટલે રીધિ ચોહાણ..
ઘણા બધા તહેવારો નું સેલિબ્રેશન સાથે કરી ખુબ મજા કરાવે ખૂબ એન્જોયમેન્ટ આપે what is life ના પાઠ ભણાવે અને ઘણું બધું શીખવા જેવું વ્યક્તિત્વ ..અને મારા જીવનનુ રોલ મોડલ બની જનાર પાત્ર એટલે ચૌહાણ..
હંમેશા સેટ બેકમાં સાથ આપનાર અને પોતાની પાસે બેસાડી વહાલથી સમજાવા નુ હુન્નર સ્માર્ટ વર્ક અને કામ પ્રત્યેની લોયાલીટી આવી ઘણી બધી કોલેટી તેમનામાં ખૂબ છે . અને સંબંધોને સાચવવા ની સાચી કળા જાણનાર વ્યક્તિત્વ એટલે રિદ્ધિ ચૌહાણ... કહેવું તો ઘણુ બધું છે એમને મારે પણ શબ્દો નથી લાગણીને વ્યક્ત કરવા માટેના
તોપણ શબ્દમાં ન કહી શકાય તેવી લાગણીને શબ્દોમાં વ્યક્ત કરી છે.
મારા જીવનની ટીચર સમાન વ્યક્તિ એટલે રિધ્ધી ચૌહાણ ટિચર સ્કુલમાં શીખવે પરંતુ રિદ્ધિ દિ મને પ્રોફેશનલ બનતા શીખવે, પૈસા કમાવ શીખવે, અને સારા એમ્પ્લોય કેવી રીતે બનવું તેમના પાઠ ભણાવે તેથી જ મારી પ્રોફેશનલ ટીચર એટલે રીધિ ચૌહાણ.
thank you so much di for everything 🥰 and love you lots. 🥰