સત્યને પરાજિત કરવા માટે અસત્યની ગમે તેટલી ફોજ હોય પણ અંતે તો સત્યની જ જીત થાય છે અસત્યના અહંકારમાં ખોવાયેલા મસ્ત થયેલા વ્યક્તિને જ્યારે સત્યનો ભાસ થાય છે ત્યારથી જ તે પોતાની હાર નિશ્ચિત માની લે છે . સત્ય અડગ છે તેને અસંખ્ય અસત્યો સાથે મળીને પણ ડગાવી ન શકે.હોલિકાની દરેક ને શુભકામનાઓ.
🙏🏻જય દ્વારકાધીશ 🙏🏻
-Bindu _Anurag