માનવી ના જીવન નો અરીસો એટલે હદય
સંવેદના નો ખજાનો અને
લાગણી નો વહેતો દરીયો એટલે હદય
પ્રેમ પ્રકરણ ની પાઠ્ય પુસ્તક અને હુંફ નો અહેસાસ એટલે હદય


-Chavda Payal

Gujarati Poem by Chavda Payal : 111791394

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now