કત્લ અશ્રુનું થયું, હવે વ્હાવવા કશું નથી,
એક સપનું આંખમાં તરફડીને મરી ગયું.
એ અંતિમ બુંદ હતું મારા જીવનનું દોસ્ત,
ન લગાવ દિલ એ જતા જતા કહી ગયું.
તારા બહેલાવમાં મારે ખરવું પડે નૈનથી,
શક્તિથી વધુ દર્દ એક આંસુ સહી ગયું.

-Manoj Santoki Manas

Gujarati Sorry by MaNoJ sAnToKi MaNaS : 111786099

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now