જ્યાં સુધી તમે બીજા પાસે ખુશી શોધ્યા કરશો ત્યાં સુધી તમને નિરાશા કે દુઃખ સિવાય કંઈ નહીં મળે. હા, ખુશી મળે કદાચ પણ એ ક્ષણિક હશે, ને પછી એ જ ઉદાસી. પણ એક વખત તમે તમારી જાત સાથે ખુશ રહેતા શીખી જાવ, તમારા માં જ ખુશી શોધી શકો તો પછી ખુશીઓ સામે થી તમારી પાસે આવશે...
-Deepa