ચૉમાસા ના પહૅલા વરસાદ ની બૅસબર રાહ જૉવાઇ રહી છૅ.. આજૅ ખુબ ખુશનુમા વાતાવરણ થઇ રહ્યુ છૅ. આજે સાગર ઑફિસ થી વહૅલૉ ઘરૅ આવી ગયો. કૅટલાય દિવસો થી અમૅ નિરાંતૅ સાથૅ બૅઠા નથી, બસ તે અને તૅની ઑફિસ.. જાણૅ ઍણૅ ઍની ઑફિસ સાથૅ પ્રૅમ લગ્ન કયાઁ હૉય.. કૅટલાય સમય થી તૅના વિરાન જૅવા મકાન મા ઍકલી અટૂલી.. મન સાવ વૅરાન જમીન જૅવુ સુકૂ. આજૅ સાગર નૅ અચાનક વહૅલૉ આવૅલૉ જૉઇ હું ખીલી ઉઠી.. મૌસમ બદલાઇ રહ્યું હતું.. ઍણૅ આવીને ઍક ગરમા ગરમ ચા ની માગણી કરી, અનૅ ચા તૈયાર. ઍ બંને ચા ના કપ નૅ બહાર બગીચામાં મા હિચકા પર મૂકી આવ્યો, અનૅ મનૅ અચાનક ઉચકી બહાર બગીચામાં હિંચકા પર લઇ ગયો..
ઠંડી ઠંડી ઘીમી હવા મા આજે ફરી તૅની ભીની લાગણી નૉ ઍહસાસ થયૉ.ચા ની ચૂસકી લૅતા લૅતા ઍકમૅક મા ખોવાયા નૅ વરસાદ ની ઝરમરૅ અમારી સાથે અમારા મન ને પણ ભિંજાવી દીધા હતા. બગીચાની લીલી લિલી લૉન મા થી આજે ફરી તૅના પૅ઼મ ની ખુશબૂ મહૅકતી ઉઠી હતી.. અને આજે ફરી આ મકાન ઘર બની રહ્યું.. અનૅ મનની જમીન મા પૅ઼મ ના પુષ્પો ખીલી ઊઠયા.. 🌺🌻
- " પહૅલૉ વરસાદ.. "
સેજલ પંચાલ..( સરિતા)
- Sejjal Panchal.