જીવનની આ કથા કેટલી રસપ્રદ હશે...
આંખના ખૂણા ને એ બધી ખબર હશે...
મૂલ્ય તો શું આંકી શકવાના કોઈ એક ક્ષણનું...
અંતરના કોઈક ખૂણે એની જ અસર હશે...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111783890

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now