નજરથી નજર શું મળી અમે તો શાયર થઈ ગયાં,
નીચી નજરોના મળ્યા એવાં મેળ કે ઘાયલ થઈ ગયાં....

તારી પ્રેમભરી સ્મિતમાં આ દિલ અટવાઈ ગયું
તારા પ્રેમનો એવો નશો ચડ્યો કે પાગલ થઈ ગયાં...

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111783852

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now