એક વાતતો સાચી કે, કોઈપણ વ્યક્તિના
સમય અને સંજોગો
ક્યારેય સરખા નથી હોતા,
પરંતુ એ વાત પણ એટલીજ સાચી છે કે, આપણે આપણા જીવનમાં જે કરવું છે તે, અત્યારેજ કરીએ, કેમકે
આ સમય અને સંજોગો કદી કોઈની રાહ નથી જોતા.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111783498

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now